વાંકાનેર શહેર ખાતે આજરોજ વિવિધ હિન્દુ સંગઠનો તથા ધાર્મિક સંસ્થાઓ દ્વારા સેવા સદન કચેરી ખાતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે આવેદનપત્ર પાઠવી ભારત સરકાર દ્વારા આ મામલે હસ્તક્ષેપ કરી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર બંધ કરાવવા રજૂઆત કરી હતી. આ તકે સમગ્ર વાંકાનેર વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47