સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ મુકામે તા. ૫ થી ૭ ડિસેમ્બર દરમિયાન એથ્લેટિક સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં ગોળા ફેંક ઇવેન્ટમાં વાંકાનેરની દોશી કોલેજની વિદ્યાર્થીની ઝાપડા મધુ મશરૂભાઈ (લાલપર)એ સિલ્વર મેડલ જીતી સફળતા મેળવી છે. જે બદલ કોલેજના રમત ગમતના અધ્યાપક ડૉ. વાય.એ.ચાવડા, આચાર્ય ચુડાસમા અને દોશી કૉલેજ પરિવારે ઉચ્ચ સિધ્ધિ બદલ વિદ્યાર્થીનીને શુભકામનાઓ પાઠવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47