Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના લાકડધાર ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીમાં યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું....

    વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીમાં યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ ગ્રીનસ્ટોન ગ્રેનાઈટો નામના કારખાનામાં કામ કરતાં એક પરપ્રાંતિય શ્રમિક યુવાન કોઇ અગમ્ય કારણોસર કારખાનાના આરઓ પ્લાન્ટ રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર લાકડધાર ગામની સીમમાં આવેલ ગ્રીનસ્ટોન ગ્રેનાઈટો સિરામિક ફેકટરીમાં રહેતા મૂળ બિહારના વતની વિક્રમ રાજુભાઈ શાહ (ઉ.વ. 23) નામના શ્રમિક યુવાને કારખાનાના આરઓ પ્લાન્ટ રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!