Global Petroleum Grand Opening

વાંકાનેર તાલુકાના મિતાણા રોડ પર પાંચદ્વારકા ગામના બોર્ડ પાસે આવતીકાલે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લી. ના નવા પેટ્રોલ પંપ એવા ગ્લોબલ પેટ્રોલિયમનો આવતીકાલે મોમીન સમાજના ધર્મગુરૂ અલ્હાજ પીર સૈયદ વિઝારતહુશેન બાવા સાહેબ તથા તેમના ફરઝંદ અલ્હાજ પીર સૈયદ અલીનવાઝ બાવા સાહેબના હસ્તે થવા જઈ રહ્યો છે, ત્યારે આ મુબારક અવસરે તમામ સ્નેહીજનોને પધારવા ગ્લોબલ પેટ્રોલિયમ તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….

આ સાથે જ આ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા તેમજ મોમીન સમાજના ધર્મગુરૂ અલ્હાજ પીર સૈયદ શાઇર એહમદ બાવા સાહેબ ખાસ હાજરી આપશે…
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : ૨૬/૦૭/૨૦૨૪, શુક્રવાર
સમય : બપોરે ૩:૩૦ થી આપના આગમન સુધી…



