Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલક્રિકેટ રસિયાઓ માટે ખુશખબર...: વાંકાનેર શહેર ખાતે આજથી ડે-નાઇટ બોક્સ ક્રિકેટ ક્લબનો...

    ક્રિકેટ રસિયાઓ માટે ખુશખબર…: વાંકાનેર શહેર ખાતે આજથી ડે-નાઇટ બોક્સ ક્રિકેટ ક્લબનો શુભારંભ…

    સ્પોર્ટ્સ કિંગ બોક્સ ક્રિકેટનો આજથી શુભારંભ, આપના સમય મુજબ દિવસ અથવા રાત્રીના બોક્સ ક્રિકેટનો આનંદ માણવા આજે જ પધારો…

    આજના આધુનિક સમયમાં ટેક્નોલોજીની સાથે રમતો પણ આધુનિક થઈ રહી છે, ત્યારે હાલ ક્રિકેટમાં સમગ્ર મોટાભાગના શહેરોમાં બોક્સ ક્રિકેટનું ચલણ વધી રહ્યું છે, ત્યારે આપણાં વાંકાનેર શહેર ખાતે પણ હવે સૌપ્રથમ વખત ડે-નાઇટ સ્પોર્ટ્સ કિંગ બોક્સ ક્રિકેટનો આજથી શુભારંભ થઇ ચુક્યો છે….

    વાંકાનેર વિસ્તારના ક્રિકેટ રસિયાઓ માટે ખાસ નિર્માણ પામેલ આ બોક્સ ક્રિકેટના તદ્દન નવા આહલાદક અનુભવ માટે ક્રિકેટ રસિયાઓએ અગાઉથી પોતાની મરજી મુજબ દિવસ કે રાત્રીના બોક્સ ક્રિકેટનો આનંદ માણવા નીચે આપેલ નંબર પર સંપર્ક કરી સ્લોટ બુક કરવાનો રહેશે..

    બોક્સ ક્રિકેટનો આનંદ માણવા આજે જ પધારો….

     સ્પોર્ટ્સ કિંગ બોક્સ ક્રિકેટ 

    મોમીનશાહ બાવા દરગાહ તથા નુર પ્લાઝાની સામે, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર

    મો. 97230 53108

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!