સ્પોર્ટ્સ કિંગ બોક્સ ક્રિકેટનો આજથી શુભારંભ, આપના સમય મુજબ દિવસ અથવા રાત્રીના બોક્સ ક્રિકેટનો આનંદ માણવા આજે જ પધારો…
આજના આધુનિક સમયમાં ટેક્નોલોજીની સાથે રમતો પણ આધુનિક થઈ રહી છે, ત્યારે હાલ ક્રિકેટમાં સમગ્ર મોટાભાગના શહેરોમાં બોક્સ ક્રિકેટનું ચલણ વધી રહ્યું છે, ત્યારે આપણાં વાંકાનેર શહેર ખાતે પણ હવે સૌપ્રથમ વખત ડે-નાઇટ સ્પોર્ટ્સ કિંગ બોક્સ ક્રિકેટનો આજથી શુભારંભ થઇ ચુક્યો છે….
વાંકાનેર વિસ્તારના ક્રિકેટ રસિયાઓ માટે ખાસ નિર્માણ પામેલ આ બોક્સ ક્રિકેટના તદ્દન નવા આહલાદક અનુભવ માટે ક્રિકેટ રસિયાઓએ અગાઉથી પોતાની મરજી મુજબ દિવસ કે રાત્રીના બોક્સ ક્રિકેટનો આનંદ માણવા નીચે આપેલ નંબર પર સંપર્ક કરી સ્લોટ બુક કરવાનો રહેશે..
બોક્સ ક્રિકેટનો આનંદ માણવા આજે જ પધારો….