Friday, November 20, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલખેતી અને સફાઈનું કામ બનાવો એકદમ સરળ અને ઝડપી : જાપાનીઝ ટેકનોલોજીથી...

    ખેતી અને સફાઈનું કામ બનાવો એકદમ સરળ અને ઝડપી : જાપાનીઝ ટેકનોલોજીથી સજ્જ ‘સ્વસ્તિક’ કંપનીના કાર/સોલાર વોશર પંપ તેમજ ખેતીમાં દવા છાંટવાના પંપ તથા જીગરીયા મશીન ખરીદો એકદમ વ્યાજબી ભાવે….

    બજાજમાં મળતા ₹ 10,000 થી 12,000 ની કિંમતના જીગરીયા મશીન ફક્ત₹ 8,000 માં, સાથે જ અન્ય પ્રોડક્ટમાં પણ આકર્ષક ડિસ્કાઉન્ટ તો ખરૂ જ….

     વાંકાનેર અને આસપાસના પંથકના ખેડૂત મિત્રો, વાહન માલિકો તથા સોલાર સિસ્ટમ ધરાવતા ગ્રાહકો માટે વાંકાનેર વિસ્તારમાં દવા છાંટવાના સ્પ્રેયર અને વોશિંગ પંપના હોલસેલ તથા રિટેઇલ વેચાણમાં બહોળી નામના ધરાવતા ગુલશન એન્ટરપ્રાઇઝ ધમાકેદાર ઓફર લઈને આવ્યા છે….

    જેમાં અમારે ત્યાં દેશની નંબર-૧ સ્વસ્તિક તથા શિવમ કંપનીના આધુનિક જર્મન અને જાપાનીઝ ટેકનોલોજીથી બનેલા ઉચ્ચ ગુણવત્તાવાળા જીગરીયા મશીનો, કાર વોશર પંપ, દવા છાંટવાના બેટરી વાળા પંપ તથા બેટરી સહીતની આઈટમો એકદમ વ્યાજબી દરે આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી રહેશે….

    અમારી ખાસ પ્રોડક્ટ્સ….

    👉🏻કાર અને સોલાર વોશિંગ પંપ…: તમારી કાર, બાઈક, ટ્રેક્ટર કે ઘરની સોલાર પેનલની એકદમ ચકાચક અને સરળ સફાઈ માટે પાવરફુલ પ્રેશર ધરાવતા સ્પેશ્યલ વોશિંગ પંપ….

    👉🏻 4-સ્ટ્રોક જીગરીયા મશીન : ખેતીમાં દવા છાંટવાનું કામ ઝડપી અને ઓછી મહેનતવાળું બનાવવા માટે મજબૂત, ટકાઉ અને હેવી-ડ્યુટી 4-સ્ટ્રોક જીગરીયા મશીન….

    👉🏻 બેટરીવાળા દવા છાંટવાના પંપ : ખેડૂત મિત્રો માટે લાંબો બેટરી બેકઅપ, હળવું વજન અને ઉત્તમ પ્રેશર આપતા આધુનિક બેટરીવાળા સ્પ્રેયર પંપ…

    👉🏻 પંપ બેટરી તથા પાર્ટસ : દરેક પ્રકારના સ્પ્રેયર પંપની બેટરી તથા પંપના સ્પેર પાર્ટસ્…

    પંપ સેટની ખરીદી ફક્ત ગુલશન એન્ટરપ્રાઇઝ ખાતેથી જ કેમ ?

    ~ ઓથોરાઈઝ્ડ ડીલર : વાંકાનેર, ટંકારા, પડધરી, થાન તથા હળવદ પંથક માટે સ્વસ્તિક કંપનીના અધિકૃત ડીલર – એટલે ૧૦૦% ઓરીજીનવ પ્રોડક્ટની ખાતરી.
    ~ હોલસેલ અને રિટેઇલ ભાવ : સીધા કંપનીના ઓથોરાઈઝ્ડ ડીલર પાસેથી ખરીદીનો ફાયદો અને એકદમ વ્યાજબી…
    ~ આધુનિક ટેકનોલોજી : જર્મન અને જાપાનીઝ ટેકનોલોજીના કારણે ઓછો મેન્ટેનન્સ ખર્ચ અને લાંબુ આયુષ્ય…
    ~ સર્વિસ : બેસ્ટ સર્વિસની ગેરંટી…

    કાર વોશર પંપ, જીગરીયા મશીન તથા બેટરી વાળા પંપની ખરીદી માટે આજે જ સંપર્ક કરો….

     ગુલશન એન્ટરપ્રાઇઝ 

    (હોલસેલ તથા રિટેઇલ વિક્રેતા)

    હાજીઅલી ચેમ્બર પાછળ, પોલીસ લાઈન, વાંકાનેર.

    Mo. 96017 40770
    Mo. 97149 34602

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!