Saturday, November 7, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલThe Musa Kitchen : આપના શુભ પ્રસંગે તેમજ દેશી અંદાજમાં દમદાર સ્વાદ...

    The Musa Kitchen : આપના શુભ પ્રસંગે તેમજ દેશી અંદાજમાં દમદાર સ્વાદ સાથે વેજ તથા નોનવેજ રસોઈનો આનંદ માણવા આજે જ સંપર્ક કરો….

    વાંકાનેર વિસ્તારના સ્વાદપ્રિય લોકો મોટે ખાસ દેશી અંદાજમાં દમદાર સ્વાદ સાથે ” ધ મુસા કિચન ” નો શુભારંભ થયો છે, જ્યાંથી ગ્રાહકોને શુભ પ્રસંગને સ્વાદિષ્ટ વેજ તથા નોનવેજ રસોઈનો સ્વાદ માણવા મળી રહેશે….

    અમારી સર્વિસ…

    👉🏻 આપના શુભ પ્રસંગે આપના ઘરે આવી દરેક પ્રકારની વેજ તથા નોનવેજ આઈટમો બનાવી આપશું…
    👉🏻 આપના નાનાથી માંડી મોટા દરેક પ્રસંગ માટે ઓર્ડર મુજબ તૈયાર સ્વાદિષ્ટ રસોઈ પણ મળી રહેશે…
    👉🏻 અમારા સ્પેશિયલ મેનુમાં વેજ પુલાવ, ચિકન બિરયાની, ચિકન પુલાવ, મટન બિરયાની, મટન પુલાવ, વેજ અકની, ચિકન અકની, મટન અકની, દાળ ગોસ, બટર ચિકન, ચીકન મસાલા, મટન મસાલા તેમજ બદામ શેક, ફ્રુટ સલાડ, કોલ્ડ્રિંક્સ સહિતની તમામ દેશી આઈટમો મળશે….

    આપના ઓર્ડર બુક કરાવવા માટે આજે જ સંપર્ક કરો….

     ધ મુસા કિચન 

    મુ. પાંચદ્વારકા, તા. વાંકાનેર.

    મુસ્તુફા બાદી
    Mo. 97279 77727

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!