સંપૂર્ણ વોટર પ્રૂફ ઇ-બાઇક સાથે ચાર્જર, મોટર તથા કંટ્રોલર પણ વોટર પ્રૂફ…: ટેસ્ટ રાઇડ માટે આજે જ પધારો ગ્રીન ઇ-બાઇક શોરૂમ ખાતે….

વાંકાનેર શહેરમાં 40 વર્ષ જુની વેપારી પેઢી કિસ્મત હોટલ ગ્રુપના નવા સાહસ Ola, Ether, Okinawa, Prakriti, 91 E-Bike સહિત દેશની દરેક નામાંકિત ઈ-બાઇક કંપનીઓના વિશાળ શો-રૂમ તથા જુના ઇ-બાઇક રીપેરીંગના સર્વિસ સેન્ટર એવા ગ્રીન ઇ-બાઇક દ્વારા પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે….

ગ્રીન ઇ-બાઇક સ્પેશ્યલ ઓફરો તથા સુવિધાઓ….
• નવા ઈ-બાઈક ફક્ત રૂ. 35,000 થી શરૂ…
• ઇ-બાઇક ઇન્શ્યોરન્સ તથા લોન સુવિધા ઉપલબ્ધ…
• દરેક કંપનીના જુના ઇ-બાઇકનું રીપેરીંગ…
• 4 વર્ષની વોરંટી સાથે પાવરફુલ લિથીયમ બેટરી….
• 45 થી 100 કિ.મી. સુધીની રેન્જમાં ઇ-બાઇક…
• લાંબુ આયુષ્ય ધરાવતા ઇ-બાઇક…
• જુના ઇ-બાઇક પર આકર્ષક એક્સચેન્જ ઓફરનો લાભ…
• ઇ-બાઇકના સ્પેર પાર્ટસ

દરેક પ્રકારના ઇ-બાઇકની ખરીદી તેમજ રીપેરીંગ માટે આજે જ પધારો….




