નવા તથા જુના કોમ્પ્યુટર, લેપટોપ પ્રિન્ટર તથા CCTV સહિત દરેક આઈટમો પર દિવાળી સ્પેશ્યલ ઓફરો માટે આજે જ પધારો એક્યુરેટ આઇટી સોલ્યુશન ખાતે….

સમગ્ર વાંકાનેર વિસ્તારમાં આઇટી ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ સેલ્સ & સર્વિસ સુવિધાઓ પુરી પાડતા એક્યુરેટ આઇટી સોલ્યુશન દ્વારા આગામી દિવાળીના તહેવારો નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં સીસીટીવી કેમેરા, લેપટોપ, કોમ્પ્યુટર તથા પ્રિન્ટર સહિત દરેક પ્રકારના ટેકનિકલ સાધનો પર બેસ્ટ ઓફર સાથે બેસ્ટ રીપેરીંગ સર્વિસ પુરી પાડવામાં આવશે…

એક્યુરેટ આઈટી સોલ્યુશન દિવાળી ધમાકા ઓફરો…
~ નવી કોમ્પ્યુટર સિસ્ટમ ફક્ત રૂ. 11,999 થી શરૂ…
~ નવા તથા જુના લેપટોપની વિશાળ રેન્જ…
~ દરેક ખરીદી પર દિવાળી સ્પેશ્યલ ઓફરનો લાભ…
~ દરેક પ્રકારના આઈટી સ્પેર પાર્ટસ્સ ફક્ત એક જ સ્થળે….

અમારી સર્વિસ….
• સી.સી.ટી.વી. કેમેરા ફિટિંગ અને ઈન્સ્ટોલેશન…
• લેપટોપ રીપેરીંગ
• કોમ્પ્યુટર રીપેરીંગ
• પ્રિન્ટર રીપેરીંગ
• દરેક પ્રકારના આઇટી યંત્ર રિપેરિંગ…
• દરેક પ્રકારના સ્પેર પાર્ટસ…
• નવા તથા જુના કોમ્પ્યુટર / લેપટોપ
• બજાજ ફાયનાન્સ સુવિધા ઉપલબ્ધ…

વાંકાનેર પંથકમાં કોઇપણ ખુણામાં દરેક પ્રકારના આઇટી સોલ્યુશન માટે આજે જ અમારો સંપર્ક કરો.…




