દિવાળી આવી ઓફરોની વણઝાર લાવી, ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી માટે સુવર્ણ તક….

વાંકાનેર વિસ્તારમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતા અને પોતાની બેસ્ટ સર્વિસ માટે પ્રખ્યાત એવા કિશાન ઈલેક્ટ્રોનિક્સ દ્વારા વર્ષના સૌથી મોટા દિવાળી તહેવારો નિમિત્તે મેગા સેલ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર દરેક ગ્રાહકને અઢળક ઓફર તથા ગિફ્ટનો લાભ આપવામાં આવી રહ્યો છે…

કિશાન ઈલેક્ટ્રોનિક્સ દિવાળી ધમાકા ઓફરો….
~ દરેક ખરીદી પર શ્યોર ગિફ્ટ…
~ ક્રેડિટ કાર્ડ પર 20% સુધી કેશબેક…
~ બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર ₹ 4100 સુધી કેશબેક
~ HDB ફાયનાન્સ સાથે ખરીદી પર₹ 31,000 સુધી કેશબેક
~ Sansui કંપનીના LED ટીવી પર મેળવો 10% સુધી કેશબેક અને 0 ડાઉન પેમેન્ટ + 0 પ્રોસેસિંગ ચાર્જ + 0% વ્યાજ દરનો લાભ….

~ મિક્સર, પંખા, ઈસ્ત્રી, બ્લેન્ડર, હીટર, ઓવન સહીતની હોમ એપ્લાયન્સ આઈટમો ખરીદો એકદમ સરળ હપ્તેથી…
~ Godrej કંપનીની કોઇપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમો પર 5 વર્ષની ફુલ વોરંટી…
~ દરેક પ્રોડક્ટ્સ પર દિવાળી સ્પેશ્યલ ઓફરો અને ડિસ્કાઉન્ટનો લાભ…
~ 10,000 થી વધારેની ખરીદી પર એક નહીં, બે નહીં, ત્રણ-ત્રણ ગિફ્ટ બિલકુલ ફ્રી….

તો રાહ શેની જુઓ છો, દિવાળી ધમાકા ઓફરોનો લાભ લેવા આજે જ પધારો….
કિશાન ઈલેક્ટ્રોનિક્સ
એહમદ કોમ્પલેક્ષ, બીજા માળે, ગ્રીન ચોક, વાંકાનેર
Mo. 94282 25630
Mo. 99254 56225





