Sunday, November 1, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલGrand Opening : આવતીકાલથી વાંકાનેર ખાતે નાયાબ લિવિંગના નવા શોરૂમનો ભવ્ય શુભારંભ...

    Grand Opening : આવતીકાલથી વાંકાનેર ખાતે નાયાબ લિવિંગના નવા શોરૂમનો ભવ્ય શુભારંભ ; ઘર સજાવટથી માંડીને રોજીંદા જીવન ઊપયોગી આઈટમોની વિશાળ રેન્જ એક જ સ્થળે ઉપલબ્ધ….

    પાંચદ્વારકા ગામના વતની સામાજિક અને રાજકીય અગ્રણી ઈસ્માઈલભાઈ બાદીનું નવું સાહસ, તમામ સ્નેહીજનોને ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવા આમંત્રણ….

    વાંકાનેર શહેરના રાજકોટ રોડ સ્થિત એસ. કે. પ્લાઝામાં આવતીકાલથી તદ્દન નવાં જ મોર્ડન કોનસેપ્ટ સાથે આધુનિક લાઈફસ્ટાઈલ અને યુવા પેઢીની પસંદગીને ધ્યાનમાં રાખી ઘર સજાવટથી માંડીને રોજીંદા જીવનમાં ઉપયોગી તમામ આઈટમોની વિશાળ રેન્જ સાથે ” નાયાબ લિવિંગ “ ના નવા શોરૂમનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે હાજરી આપવા તમામ સ્નેહીજનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે…

    નાયાબ લિવિંગ ખાતે વાંકાનેર વિસ્તારના નાગરિકોને હેન્ડલૂમ, બેડશીટ, કમ્ફર્ટ, બ્લેન્કેટ, કારપેટ, પડદા, સોફા કવર, મુસલ્લા, ગ્લાસવેર, ટ્રોલી બેગ, સ્કુલબેગ, લેજીઝ પર્સ, ટોયઝ, ગિફ્ટ વેર, સ્ટેશનરી, બાથવેર, કિચન વેર, ફેન્સી ક્લોક સહીતની અવનવી મોર્ડન ડીઝાઇનર આઇટમોની વિશાળ રેન્જ મળી રહેશે…

    તારીખ : 02/11/2025, સોમવાર
    સમય : સવારે 9:30 થી આપના આગમન સુધી…

    નાયાબ લિવિંગ સ્પેશ્યલ ઓફરો…

    ~ MRP ઉપર 80% સુધી ડિસ્કાઉન્ટ…
    ~ અમારા Instagram પેદને Follow કરનાર ગ્રાહકોને 5% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ…
    ~ લેડીઝ પર્સ પર 10% ડિસ્કાઉન્ટ
    ~ દિકરીના લગ્ન સેટની ખરીદી પર પર્સ બિલકુલ ફ્રી…
    ~ 5,000 થી વધારેની ખરીદી પર લક્કી ડ્રોની ટિકીટ બિલકુલ ફ્રી…

     નાયાબ લિવિંગ 

    એસ. કે. પ્લાઝા, પહેલા માળે, પટેલ ગ્રાફિક્સની બાજુમાં, રાજકોટ રોડ, વાંકાનેર.

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!