Tuesday, October 27, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેર પેટા વિભાગ હેઠળના આઠ ફિડરો મેઈન્ટેનન્સ કામગીરી માટે બુધવારે સવારથી...

    વાંકાનેર શહેર પેટા વિભાગ હેઠળના આઠ ફિડરો મેઈન્ટેનન્સ કામગીરી માટે બુધવારે સવારથી બપોર સુધી બંધ રહેશે…

    વાંકાનેર શહેર પેટા વિભાગ હેઠળ આવતા નીચે મુજબના આઠ ફિડરોમાં આવતીકાલ બુધવારે સવારે ૭ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી વીજ લાઇન મેઈન્ટેનન્સ કામગીરીને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન રેલ્વે અર્બન ફીડર, સીટી અર્બન ફીડર, ભાટીયા ફીડર, મોર્ડન ઈન્ડસ્ટ્રીયલ ફીડર, હસનપર વોટર વર્કસ ફીડર, ચંદ્રપુર અર્બન ફીડર, અમરસર એજી ફીડર, રાજાવડલા એજી ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

    વીજ વિભાગે વધુમાં જણાવ્યું છે કે કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે. જેથી સંબંધિત વિસ્તારના નાગરિકોને જરૂરી તકેદારી રાખવા અને વીજળી આધારિત કામોનું અગાઉથી આયોજન કરવા અપીલ કરવામાં આવે છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!