Friday, March 14, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલમેહુલ ટેલિકોમ લાવ્યું છે વેલકમ 2025 ધમાકેદાર ઓફરો...: નવા વર્ષના ત્રણ દિવસ...

    મેહુલ ટેલિકોમ લાવ્યું છે વેલકમ 2025 ધમાકેદાર ઓફરો…: નવા વર્ષના ત્રણ દિવસ ખરીદો કોઈપણ મોબાઇલ સૌથી સસ્તા દર સાથે શ્યોર ગિફ્ટ તો ખરી જ….

    મોબાઇલ દુનિયામાં ગુંજતું નામ એટલે મેહુલ ટેલિકોમ…: નવા વર્ષની ખરીદીથી મેહુલ ટેલિકોમ સાથે ગ્રાહકોનો સંબંધ બનશે વધુ મજબૂત….

    સ્માર્ટફોન સહિત કોઈપણ મોબાઇલની ખરીદી માટે વાંકાનેર વાસીઓની પહેલી પસંદ એવા મેહુલ ટેલિકોમ દ્વારા નવા વર્ષના શુભારંભ નિમિત્તે  પોતાના ગ્રાહકો માટે ‘ વેલ કમ 2025 ‘ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં નવા વર્ષના પ્રથમ ત્રણ દિવસ કોઈ પણ મોબાઇલ ફોનની ખરીદી પર દરેક ગ્રાહકોને આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે શ્યોર ગિફ્ટનો લાભ આપવામાં આવી રહ્યો છે…

    મેહુલ ટેલિકોમ વેલકમ 2025 ઓફરો…

    • કોઈપણ સ્માર્ટ ફોનની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ…
    • દરેક ખરીદી પર વર્ષોનાં વિશ્વાસ સાથે સૌથી ઓછા દરની ગેરંટી…
    • ઓનલાઇન કરતા પણ સસ્તા દરનો લાભ ફક્ત મેહુલ ટેલિકોમમાં જ…
    • 0 ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તા…
    • ફક્ત રૂ. 350 માં એરબડ…
    • જુના ફોનની સાચી કિંમત ફક્ત મેહુલ ટેલિકોમ માં જ…
    • ફાયનાન્સ પર ખરીદી સાથે આકર્ષક ડિસ્કાઉન્ટ તેમજ શ્યોર ગિફ્ટ તો ખરી જ…

    આપના વિશ્વાસને વધુ મજબૂત બનાવવા આજે જ પધારો….

     • મેહુલ ટેલિકોમ • 

    જીનપરા ચોક, વાંકાનેર

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!