Wednesday, September 2, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાંથી 'ચકલા પોપટ'નો જુગાર રમતા બે ઝડપાયાં....

    વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાંથી ‘ચકલા પોપટ’નો જુગાર રમતા બે ઝડપાયાં….

    વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં સીટી પોલીસ ટીમના પેટ્રોલીંગ દરમિયાન જાહેરમાં ચકલા પોપટના ચિત્રો ગોઠવી જુગાર રમી-રમાડતા આરોપી અજયસિંહ વનરાજસિંહ ઝાલા અને કરણ હસુભાઈ લોધા (બંને રહે. આરોગ્યનગર, વાંકાનેર)ને પોલીસે રોકડા રકમ 990 સાથે બંનેને રંગેહાથ ઝડપી પાડી આરોપીઓ સામે જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!