વાંકાનેરના વિદ્વાન વક્તા શ્રી મીનાબેન કાપડી સાથે આગામી નવેમ્બર મહિનામાં વારાણસી ખાતે ભવ્ય શ્રીમદ્ ભાગવત કથા પારાયણનું આયોજન તા. ૧૪/૧૧થી ૨૦/૧૧ દરમિયાન કરવામાં આવ્યું હોય, જેથી આ સુંદર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા શ્રવણનો લ્હાવો લેવા માટે તમામ શ્રદ્ધાળુઓને અપિલ કરવામાં આવી છે….

વારાણસીમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું સુંદર આયોજન…
યાત્રા પ્રારંભ : તા. ૧૨/૧૧/૨૦૨૬
યાત્રા પરત : તા. ૨૨/૧૧/૨૦૨૬
કથા સ્થળ : હોટલ G.C., સારનાથ રોડ, કાશી વિશ્વનાથ (વારાણસી).

આ સુંદર આયોજનના ટીકીટ દરમાં સર્વશ્રેષ્ઠ સુવિધાઓ સાથે યાત્રિકો માટે રહેવા, જમવા (ચા-નાસ્તો, ગુજરાતી મિષ્ટાન ભોજન) તથા ટ્રેન ટિકિટ ખર્ચનો સમાવેશ થશે….
(નોંધ : ટિકિટ બુકિંગની અંતિમ તારીખ ૧૨/૦૯/૨૦૨૬ રહેશે, જેમાં રેલ્વે બુકિંગ શરૂ થયાં બાદ મિનિટોમાં ફુલ થઇ જતું હોવાથી સમયસર બુકિંગ આપવા વિનંતી…)

કાશી વિશ્વનાથ (વારાણસી)માં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લ્હાવો લેવા આજે જ બુકિંગ કરાવો….


