કેન્દ્ર સરકારની નેશનલ ટેસ્ટિંગ એજન્સી-NTA દ્વારા M.B.B.S. માં પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી NEET પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વખતે લેવાયેલ NEETનું પેપર સૌથી કઠિન પેપર હોવાથી હોશિયાર વિદ્યાર્થી માટે 720 માંથી 500 થી વધુ માર્કસ મેળવવા ખૂબ કપરા હોય તેમ છતાં આવા કઠિન પેપરમાં વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલના માત્ર 2-3 નહિ પરંતુ 13-13 વિદ્યાર્થીઓને 500 થી વધુ માર્કસ લાવી KING OF NEETનું બિરૂદ સાર્થક કર્યુ છે. એટ્લુ જ નહિ, સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP 10 માં સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના છે…
જ્યાં 500 ગુણ લાવવા કઠિન હતા એ પેપરમાં જ્ઞાનગંગા સ્કૂલના બાવળીયા મિલને 608 ગુણ મેળવી સમગ્ર વાંકાનેર કેંદ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં માત્ર પ્રથમ જ નહિ પરંતુ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ સાથે સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના આવેલા છે. જ્ઞાનગંગા સ્કૂલના 13 વિદ્યાર્થીઓએ 500થી વધુ ગુણ પ્રાપ્ત કરી ગુજરાતની નામાંકિત ગવર્મેન્ટ અને સેમી-ગવર્મેન્ટ M.B.B.S. કોલેજમાં જવાનું સ્વપ્ન સાકાર કર્યું છે.

આ વર્ષે શાળાના રેકોર્ડ બ્રેક 17-17 જેટલા વિદ્યાર્થીઓને M.B.B.S. માં પ્રવેશ અપાવી જ્ઞાનગંગા સ્કૂલે અત્યાર સુધીના શિક્ષણ ઇતિહાસમાં કોઇ પણ શૈક્ષણિક વર્ષમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને M.B.B.S. માં પ્રવેશ અપાવવાનો રેકોર્ડ સર્જી દીધો છે. JEE MAIN પરીક્ષા હોય કે NEET પરીક્ષા…વિદ્યાર્થીને ડોક્ટર બનવું હોય કે પછી એન્જિનિયર… આજે જ્ઞાનગંગા સ્કૂલ વાંકાનેરમાં મહેનતુ વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી બની છે….

જ્ઞાનગંગા સ્કુલ
આરોગ્યનગર, વાંકાનેર.
Mo. 92658 67687
Mo. 93133 97318