Tuesday, April 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકા પંચાયતની મહીકા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનો વિજય, કુલ બેઠકો :...

    વાંકાનેર તાલુકા પંચાયતની મહીકા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનો વિજય, કુલ બેઠકો : કોંગ્રેસ-06, ભાજપ-05, અપક્ષ-01

    ” ચક્રવાત ન્યુઝ ચુંટણી પરિણામો “

    વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકોની ચૂંટણી માટે આજરોજ વહેલી સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી છે, જેમાં મહીકા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ફાતુબેન યુનુસભાઈ શેરસીયા નો ભવ્ય વિજય થયો છે…
    અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામમાં વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 12 બેઠકોના પરીણામમાં 06 બેઠક કોંગ્રેસના અને 05 બેઠક ભાજપ અને 01 બેઠક અપક્ષના ફાળે આવી છે…
    ૧). અરણીટીંબા – કોંગ્રેસ
    ૨). ચંદ્રપુર – કોંગ્રેસ
    ૩). ચિત્રાખડા – અપક્ષ
    ૪). ઢુવા – ભાજપ
    ૫). ગાંગીયાવદર – કોંગ્રેસ
    ૬). ગારીયા – કોંગ્રેસ
    ૭). હસનપર – ભાજપ
    ૮). જેતપરડા – ભાજપ
    ૯). કણકોટ – ભાજપ
    ૧૦). ખખાણા – ભાજપ
    ૧૧). પીપળીયા રાજ – કોંગ્રેસ
    ૧૨). મહીકા – કોંગ્રેસ

    👉🏻 જીલ્લા પંચાયત બેઠકોના પરિણામો…

    1). ચંદ્રપુર બેઠક – કોંગ્રેસ
    2). કોઠી બેઠક – ભાજપ
    ૩). ઢુવા – ભાજપ

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/JHst48Ve2kp8hCnSUo94TA?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!