Monday, March 16, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલમધુરી ડેરી & મિલ્ક પ્રોડક્ટ : આપના શુભ પ્રસંગે નજર સમક્ષ લાઇવ...

    મધુરી ડેરી & મિલ્ક પ્રોડક્ટ : આપના શુભ પ્રસંગે નજર સમક્ષ લાઇવ મિઠાઇ તેમજ ફરસાણ બનાવવા તેમજ ઈદની ખરીદી માટે આજે જ સંપર્ક કરો…

    આ રમઝાન ઈદમાં રૂ. 1200 થી વધારેની ખરીદી પર મેળવો રૂ. 200 ની બાસુંદી બિલકુલ ફ્રી….

    વાંકાનેરના નવા ધમલપર ગામ ખાતે 100% શુદ્ધતાની ખાત્રી સાથે કાર્યરત અને સમગ્ર પંથકમાં દુધ, દહીં, છાસ સહિત દરેક પ્રકારની મિલ્ક પ્રોડક્ટનો બહોળો વ્યાપ ધરાવતી મધુરી ડેરી દ્વારા ગ્રાહકોના વિશ્વાસને વધુ મજબૂત બનાવતા આગામી લગ્ન સિઝન તેમજ રમઝાન ઇદના તહેવાર નિમિત્તે ગ્રાહકો માટે લાઇવ મિઠાઇ તથા ફરસાણ આઇટમો ઉપલબ્ધ કરવામાં આવી છે….

    મધુરી ડેરી ખાતે ઉપલબ્ધ સર્વિસિસ….

    ~ આપના શુભ પ્રસંગોમાં લાઇવ મિઠાઇ તથા ફરસાણ બનાવી આપશું…
    ~ 100% પ્યોર દુધની મીઠાઇ…
    ~ ગાયના દુધનો માવો હોલસેલ ભાવથી…
    ~ શુદ્ધ ઘી, મલાઇ, પનીર
    ~ છાસના પાઉચ, દહીં, ઘોરવુ, લચ્છી
    ~ ફ્રુટ સલાડ
    ~ ઇદના તહેવાર નિમિત્તે રૂ. 1200 થી વધારેની ખરીદી પર મેળવો રૂ. 200 ની બાસુંદી બિલકુલ ફ્રી…

    આ સાથે જ અમારે ત્યાંથી ગ્રાહકોને ગાજરનો હલવો/લચકો, દુધીનો લચકો, પંચરત્ન લચકો, ડ્રાયફ્રુટ લચકો, કેસર લચકો, અડદીયાનો લચકો, અંજીર લચકો, દુધના પેંડા, માવાના પેંડા, અંજીરપાક, થાબળી, ટોપરાપાક, બરફી, ખજુરપાક, જાંબુ સહિત દરેક પ્રકારની મીઠાઇ તેમજ ગાંઠિયા, સેવ, પાપળી ચવાણું, ચિપ્સ, કાશ્મીરી ચેવડો, વેફર, સકરપારા, ફરાળી ચેવડો, સોનપાપડી, સાટા સહિત દરેક ફરસાણ આઇટમો મળી રહેશે….

     મધુરી ડેરી – નવા ધમલપર 

    Mo. 99782 73896

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!