વાંકાનેર શહેરમાં પોતાનું સપનાનું ઘર કે રોકાણ માટે સારી પ્રોપર્ટી શોધી રહેલા લોકો માટે એક સુવર્ણ તક સામે આવી છે, જેમાં વાંકાનેર શહેરના મુખ્ય અને શાંત વિસ્તાર એવા દિગંબર જૈન દેરાસરની બરાબર સામે આવેલી રૂગનાથજી શેરીમાં એક મોકાનું બે માળનું મકાન અને પ્લોટ વેચાણ અર્થે ઉપલબ્ધ છે. મોટા પરિવાર માટે એકદમ અનુકૂળ એવા આ જૂના બાંધકામ વાળા બે માળના મકાનમાં વિશાળ જગ્યા અને તમામ પાયાની સગવડો ઉપલબ્ધ છે….

પ્રોપર્ટીની મુખ્ય વિગતો…
◼️ મકાનનું ક્ષેત્રફળ : 111.28 ચોરસ મીટર
◼️ પ્લોટનું ક્ષેત્રફળ : 37.32 ચોરસ મીટર
◼️ સુવિધાઓ : 4 BHK + 1 સ્ટોર રૂમ + 2 વિશાળ હોલ
◼️ બાંધકામ : બે માળનું મકાન (જૂનું બાંધકામ)

સરનામું : દિગંબર જૈન દેરાસરની સામે, રૂગનાથજી શેરી, કડીયા વાસની સામે, વાંકાનેર.
રસ ધરાવતા ગ્રાહકોએ પ્રોપર્ટીની રૂબરૂ મુલાકાત લેવા અથવા વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….


