
વાંકાનેર તાલુકાના વધાસીયા ગામની સીમમાં આવેલી ટી. આર. રીફ્રેક્ટ્રીઝ નામના કારખાનામાં રહી મજૂરી કામ કરતાં મુન્નાભાઈ રામચન્દ્ર ભીલ (ઉ.વ. ૨૩, મૂળ રહે. ચાવડિયા પંચાયત, ભીલવાડા, રાજસ્થાન) નામના યુવાને ગઇકાલે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ તથા કારખાનાના કર્મચારીઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





