Tuesday, March 3, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના મિલપ્લોટ ખાતેથી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમી રમાડતા એક ઝડપાયો….

    વાંકાનેરના મિલપ્લોટ ખાતેથી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમી રમાડતા એક ઝડપાયો….

    વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના મિલ પ્લોટ વિસ્તારમાંથી આરોપી ફિરોઝભાઇ હશનભાઇ કટીયા (ઉ.વ. ૪૩, રહે. મીલ પ્લોટ, વાંકાનેર) ને જાહેરમાં વરલી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા રોકડ રકમ સહિત કુલ રૂ. ૫૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!