Tuesday, February 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના જીનપરા ખાતે જીલ્લા સંગઠનમાં નિમણૂક બદલ ભાજપ કાર્યકરો દ્વારા ઉજવણી...

    વાંકાનેર શહેરના જીનપરા ખાતે જીલ્લા સંગઠનમાં નિમણૂક બદલ ભાજપ કાર્યકરો દ્વારા ઉજવણી કરાઇ….

    ગઇકાલે મોરબી જિલ્લા ભાજપ સંગઠનની રચના કરવામાં આવી હોય, જેમાં વાંકાનેર શહેરના યુવા ભાજપ અગ્રણી ચેતનગીરી ગોસ્વામીની મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હોય, જે બદલ જીનપરા ખાતે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા આ નિમણૂકને આવકારી ચેતનગીરી ગોસ્વામીને ફુલ-હારથી સન્માનિત કરી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી…..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!