ફેશનેબલ યુગમાં પરફેક્ટ સિલાઇ કામ તેમજ દરેક પ્રકારના મોર્ડન લેડીઝ વેર સિલાઇ માટે એકવાર અવશ્ય પધારો…
વાંકાનેર વિસ્તારની મહિલાઓ માટે ખાસ નૂર ક્રીએશન ખાતે 15 વર્ષથી વધારે સિલાઇ કામના અનુભવી લેડીઝ વેર સ્પેશ્યાલિસ્ટ પાસેથી મહિલાને મોર્ડન જમાનામાં દરેક પ્રકારની મોર્ડન લેડીઝ વેર સિલાઇ કામ તેમજ મહીલાઓ માટે ખાસ સિલાઈ કામ શિખી પગભર થવા માટે સિવણ ક્લાસિસમાં સિલાઇ કામ પણ શિખવવામાં આવશે….

નૂર ક્રીએશન ખાતે મહીલાઓને આજના ફેશનેબલ યુગમાં ડ્રેસ, કુર્તી, પેન્ટ, બ્લાઉઝ, ગ્રાઉન્ડ, સિમ્પલ ડ્રેસ, બ્લાઉઝ, પાકીસ્તાની ડ્રેસ, લોંગ કુર્તી / ટોપ, લોંગ ગાઉન, વન પીસ, કુર્તી-પેન્ટ, પ્લાઝો-પેર, કોટ શૂટ, ફેન્સી ડ્રેસ, પંજાબી ડ્રેસ, પટીયાલા, અનારકલી, ક્રોપ ટોપ, અફઘાની ડ્રેસ, ચુડીદાર ડ્રેસ, સરારા સહિત દરેક પ્રકારના પરફેક્ટ ફેશનેબલ સિલાઇ કામ કરી આપવામાં આવશે તેમજ મહિલાઓને સિવણ ક્લાસમાં બોડી મેઝરમેન્ટ, ડ્રોઈંગ, કટીંગ અને સ્ટીચિંગનું સંપુર્ણ નોલેજ એકદમ સરળતાથી શિખવવામાં આવશે…

પરફેક્ટ સિલાઇ કામ તેમજ સિવણ ક્લાસ એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો….




