Wednesday, January 14, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલઇન્વેસ્ટમેન્ટ પ્લાન અમારા રોકાણ સાથે શ્યોર નફો તમારો...: વાંકાનેર ખાતે ફાયદાકારક ગ્લોબલ...

    ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અમારા રોકાણ સાથે શ્યોર નફો તમારો…: વાંકાનેર ખાતે ફાયદાકારક ગ્લોબલ ફાયનાન્સ સર્વિસનો શુભારંભ….

    શિયાળાની સુનહેરી સવારમાં ગ્લોબલ ફાયનાન્સ સર્વિસસ TATA ના આશીકો માટે ખુશ ખબરી લઇને આવી ગયા છે, જેમાં હવે આપણાં વાંકાનેર પંથકમાં ગ્લોબલ ફાયનાન્સ સર્વિસસ ખાતેથી નીચે મુજબના પ્લાન મળી રહેશે…

     TATA AIA Life Insurance 

    ૧). ટર્મ + યુલિપ પ્લાન (પોપ્યુલર)
    ૨). ટર્મ પ્લાન (પોપ્યુલર)
    ૩). SIP + ઇન્સ્યોરન્સ (પોપ્યુલર)
    ૪). ઇન્વેસ્ટમેન્ટ + ઇન્કમ પ્લાન
    ૫). એજ્યુકેશન + મેરેજ પ્લાન
    ૬). પેન્શન પ્લાન (રિયાયરમેન્ટ પ્લાન)
    ૭). સેવિંગ પ્લાન

    આ સાથે જ ઘણીબધી ફાસ્ટ સેવાઓ આપને ગ્લોબલ ફાયનાન્સ સર્વિસસ ખાતે મળી રહેશે જેમાં…

    • હેલ્થ ઇન્સ્યોરન્સ
    • વાહનોના ઇન્સ્યોરન્સ
    • સોલાર / હોમ ઇન્સ્યોરન્સ
    • વર્કર ઇન્સ્યોરન્સ
    • દુકાન, શોરૂમ, જ્વેલર્સ ઇન્સ્યોરન્સ
    • ફાયર ઇન્સ્યોરન્સ

     લોન વિભાગ 

    • એગ્રીકલ્ચર લોન (ખેતી, ઓજારો,‌ ડેરી, પોલ્ટ્રી ફાર્મ માટે..)
    • ઓટો લોન (દરેક પ્રકારના નવા તથા જુના વાહનો)
    • હોમ લોન (ગ્રામ્ય મકાન, દસ્તાવેજ વાળા મકાનો, બાંધકામ માટે…)
    • બિઝનેસ લોન (સરકારી યોજનાઓ લોન, PMEGP, Mundra, MSME, CC/OD, Term Loan, Project Loan)
    • પર્સનલ લોન ( સેલેરાઇઝ મેમ્બર, ITR માટે…)

     ખાસ ઓફર 

    ૧). લાઇફ ઇન્સ્યોરન્સ : કેસ બોનસ + ગિફ્ટ*
    ૨). હેલ્થ ઇન્સ્યોરન્સ : 5% ડિસ્કાઉન્ટ*
    ૩). જનરલ ઇન્સ્યોરન્સ : શ્યોર ગિફ્ટ
    ૪). લોન : શ્યોર ગિફ્ટ

    (નોંધ : રોજીંદી આવક સાથે પાર્ટ ટાઇમ જોબ કરી મહીને 20 થી 22 હજારની આવક મેળવવા એકવાર અવશ્ય સંપર્ક કરો…)

    આજ સુધી કોઈ પણ ફાઇનાન્સીયલ ઓફિસમાંથી આવી ઓફર આપવામાં આવી નથી, માટે બાકી રહી ન જતા…તો રાહ શેની જુઓ છો ? આજે એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો…

     ગ્લોબલ ફાયનાન્સ સર્વિસ 

    સ્ટાર પ્લાઝા, પહેલા માળે, ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર.

    Mo. 75675 77888
    Mo. 81403 04666

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!