Wednesday, December 31, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેર સૌપ્રથમ વખત Suzuki લાવ્યું છે ત્રણ દિવસનો ભવ્ય લોન કમ એક્સચેન્જ...

    વાંકાનેર સૌપ્રથમ વખત Suzuki લાવ્યું છે ત્રણ દિવસનો ભવ્ય લોન કમ એક્સચેન્જ મેળો ; વગર વ્યાજે Gixxer બાઇક ખરીદો ફક્ત રૂ. 9999 ના ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તેથી…

    0% વ્યાજ હોય તો બીજું બાઇક કેમ ખરીદવું, આજે જ તમારા સ્પોર્ટ્સ બાઇકના સપનાને કરો સાકાર…: મુબીન ઓટો સર્વિસીસ ખાતે તા. 11, 12 અને 13 ડિસેમ્બરના રોજ યોજાશે ભવ્ય લોન મેળો…

    વાંકાનેર શહેર ખાતે ટુ વ્હીલરના વિશાળ શોરૂમ એવા મુબીન ઓટો સર્વિસીસ ખાતે આગામી તા.11, 12 અને 13 ડિસેમ્બરના રોજ દેશની નામાંકિત Suzuki કંપની દ્વારા ભવ્ય લોન કમ એક્સચેન્જ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નંબર વન સ્પોર્ટ્સ બાઇક Gixxer ફક્ત રૂ. 9999 ના સૌથી ઓછાં ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તેથી મળી રહેશે….

    ~ Gixxer Bike હવે માત્ર ₹ 9,999 ડાઉન પેમેન્ટથી…
    ~ એકદમ સરળ અને નાનાં નાનાં હપ્તા…
    ~ જૂની બાઇકની બેસ્ટ એક્સચેન્જ વેલ્યુ….
    ~ ઓન-ધ-સ્પોટ લોન એપ્રુવલ

    લોન મેળો : તા. 11, 12 અને 13 ડિસેમ્બર, 2025
    સમય : સવારથી સાંજ સુધી…

    ભવ્ય ઑફર, લિમિટેડ સમય ; આવો અને તમારી મનપસંદ Suzuki બાઇક લઇ જાવ ખાસ આકર્ષણ ડિસ્કાઉન્ટ સાથે….

     મુબીન ઓટો સર્વિસીસ 

    27 નેશનલ હાઇવે, ભાટીયા સર્વિસ રોડ, રેલ્વે બ્રિજની પાસે, વાંકાનેર.

    Mo. 98240 74363
    Mo. 99242 63888
    Mo. 99984 52245

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!