ઘરના આંગણે સવારની પહેલી કિરણ પડે તે પહેલાં જ આપણે બધા દિવસની શરૂઆત માટે એક જ વસ્તુની રાહ જુએ છીએ… એક પરફેક્ટ, સુગંધિત અને તાજગીભરેલો ચાનો કપ ! અને હવે તમારા રોજિંદા ચાના અનુભવને બનાવો વધુ મઝેદાર અને યાદગાર મધુરમ બ્રાન્ડની સ્પેશ્યલ ગોલ્ડ ચા, જેમાં છે ગોલ્ડ જેવી શુદ્ધતા, ગોલ્ડ જેવી ચમક અને ગોલ્ડ જેવી ગુણવત્તા….
વાંકાનેરની અગ્રણી નામાંકિત વેપારી પેઢી કિશોરકુમાર ગોવિંદજી રાજવીર દ્વારા મધુરમ બ્રાન્ડની ડિલરશીપ મેળવવામાં આવી હોય, ત્યારે સવારની શરૂઆત હોય, મહેમાનગતિનો પ્રસંગ હોય, અથવા સાંજની મસ્તી – મધુરમ ગોલ્ડ ચા દરેક મૂડને બનાવી દે ખાસ… મધુર… અને યાદગાર જેથી હોલસેલ તથા રીટેઇલમાં મધુરમ બ્રાન્ડની સ્પેશ્યલ ચાની ખરીદી માટે આજે જ અમારો સંપર્ક કરવો…

👉🏻 મધુરમ સ્પેશ્યલ ગોલ્ડ ચાની ખાસિયતો…
~ ભારતના શ્રેષ્ઠ બગીચાઓમાંથી પસંદ કરાયેલા પ્રીમિયમ ચા પત્તી…
~ ગાઢ સુગંધ, રિચ ટેસ્ટ અને ક્લાસિક ગોલ્ડન ચા…
~ દરેક ચાની ચુસ્કીમાં કુદરતી Energy અને Refreshment
~ દૂધવાળી ચા હોય કે કાળી ચા – દરેક કપને બનાવે Special

ચા ના શોખીન માટે સ્પેશ્યલ મધુરમ બ્રાન્ડની સ્પેશ્યલ ગોલ્ડ ચાના રિફ્રેસમેન્ટ માટે આજે સંપર્ક કરો….
કિશોરકુમાર ગોવિંદજી રાજવીર
ગ્રીન ચોક, દાણાપીઠ, વાંકાનેર.