
વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે સામાજિક સંવેદનાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું છે, જેમાં ગામના એક ગરીબ પરિવારમાં દીકરીના સગાઈ પ્રસંગે હાજરી આપવા આવેલ સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય તથા પૂર્વ ઉપપ્રમુખ ભુમીકાબેન વિંજવાડીયાના પતિ અને ભાજપ અગ્રણી અજયભાઈએ પરિવારની સ્થિતી જોતા માનવતાના હેતુસર દિકરીના સમગ્ર કરીયાવરની જવાબદારી સ્વયં સંભાળી પરિવારને મોટી સહાય પૂરી પાડી છે, જેનાથી પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે અને ગ્રામજનો દ્વારા અજયભાઈના આ માનવીય સેવાભાવની પ્રશંસા કરવામાં આવી રહી છે...


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt



