
વર્કશોપમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી અને વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર….

ગાંધીનગર ખાતે કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા મહીલા જન પ્રતિનિધિઓના ક્ષમતા નિર્માણ માટે રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાન (SIRD)-અમદાવાદ થકી ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાંથી ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ માટે ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM), પંડિત દીનદયાળ યુનિવર્સિટી, રાયસણ, ગાંધીનગર ખાતે બે દિવસિય WER (ToT) વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં માસ્ટર ટ્રેનર દ્વારા મહિલા પ્રતિનિધિઓને તાલીમ આપવામાં આવે હોય, ત્યારે આ વર્કશોપમાં મોરબી જિલ્લામાંથી પ્રતિનિધિ તરીકે જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી અને વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન જીજ્ઞાસાબેન મેર દ્વારા હાજરી આપવામાં આવી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt





