બિહાર વિધાનસભાના ચુંટણી પરિણામો આજે જાહેર થયા હોય, જેમાં એનડીએનો પ્રચંડ બહુમતિ સાથે વિજય થયો હોય, ત્યારે આ જીતની ખુશીમાં વાંકાનેર તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ અગ્રણીઓ દ્વારા ફટાકડા ફોડી મીઠાઇઓ વહેંચી જીતની ઉજવણી કરવામાં આવી હતી….


આ તકે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરીસિંહ ઝાલા, રતીલાલ અણિયારીયા, તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઇ મુંધવા, શહેર ભાજપ મહામંત્રી દિપકસિંહ ઝાલા, સુખદેવ ડાભી, રણજીતભાઈ, રાજભા ઝાલા , લાલજીભાઈ રાઠોડ , વિરમ ધોરિયા સહિતના અગ્રણીઓ ઉજવવામાં જોડાયા હતા….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/K1p38uWmpPq52mODC7etzP?mode=wwt



