વાંકાનેર શહેર નજીક વડીયા વાડી વિસ્તારમાં રહેતા ભગવાનભાઈ છગનભાઈ ગોલતર (ઉંમર વર્ષ 65) નામના મુળ કેરાળા ગામના વતની વૃદ્ધને ગઈકાલ રાત્રીના પોતાના ઘરે હાર્ટ એટેક આવી જતા તેમનું અવસાન થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t