વાંકાનેર તાલુકાના સિંધાવદર ગાત્રાળનગર ખાતે રહેતા મનીષભાઈ ભરતભાઈ ચાવડા (ઉંમર વર્ષ 30) નામના યુવાનને પર સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય, જેથી આ મામલે યુવકની પત્નીએ તેને ઠપકો આપતાં આ વાતનું લાગી આવતા યુવાને પોતાના ઘરે એસિડ પી લેતાં તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેરના સિંધાવદર ગાત્રાળનગર ખાતે પર સ્ત્રી સાથે પ્રેમ સંબંધ મામલે પત્નીએ ઠપકો આપતા યુવાને એસીડ પી જીવન ટૂંકાવ્યું….
RELATED ARTICLES