ડો. જયવિરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલ ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે ચામડીના નિષ્ણાંત ડો. ઓમદેવસિંહ ગોહિલની ઓપીડી યોજાશે…
વાંકાનેરની રાજવીર હોસ્પિટલ એન્ડ આઇસીયુ ખાતે આગામી શુક્રવારના રોજ રાજકોટના નામાંકિત ચામડીના રોગ અને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર ડો. ઓમદેવસિંહ ગોહિલ (ડરમેટોલોજીસ્ટ) દ્વારા નિદાન તથા તપાસ માટે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા વાંકાનેરના નાગરિકોને જણાવાયું છે….
ચામડીના ડોક્ટરની ઓપીડી વિગતો…
તારીખ : 03/10/2025, શુક્રવાર
સમય : સવારે 9 થી 11 સુધી…
રાજવીર હોસ્પિટલ
કુંભારપરા, પતાળીયા રોડ, વાંકાનેર.
અપોઇન્ટમેન્ટ માટે…
Mo. 82001 97911
Mo. 91090 90290