વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા લાકડધાર ગામ નજીકથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે બાઈક પર બિયરના ટીનની હેરાફેરી કરવા નીકળેલ મહેશભાઈ ઘનશ્યામભાઈ ઉર્ફે ઘનાભાઈ અણીયારીયા (ઉ.વ. ૨૧, રહે. લાકડધાર)ને એક નંગ બિયરના ટીન સહિત કુલ રૂ. ૪૦,૨૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t