વાંકાનેરની ચંદ્રપુર સેવા સહકારી મંડળી તથા ચંદ્રપુર મહિલા દૂધ ઉત્પાદક મંડળી દ્વારા સંયુક્ત રીતે આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગામની ચંદ્રપુર પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 332 જેટલા બાળકોને બુક, પેન, પેન્સિલ સહિતની શૈક્ષણિક સ્ટેશનરી કીટ બંને મંડળીના માર્ગદર્શન તથા સામાજિક/રાજકીય આગેવાન જલાલભાઈ શેરસીયાના હસ્તે આપવામાં આવી હતી….
વાંકાનેર : પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ચંદ્રપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ કરાયું….
RELATED ARTICLES