વાંકાનેર શહેર નજીક ગઢીયા ડુંગર ખાતે પ્રકૃતિના સાનિધ્યમાં આવેલ ગઢીયા હનુમાનજી મંદિર તથા ગાત્રળ માતાજીના મંદિરના પ્રાંગણમાં શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ-વાંકાનેર દ્વારા આજરોજ શનિવારે મહા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં દાતાઓના સહયોગથી 108 વૃક્ષોના ભવ્ય રામ વનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્ય દાતા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ વ્યાપાર સેલના સદસ્ય અને સખીદાતા શૈલેષભાઈ ઠક્કર તથા અલ્પેશભાઈ વડગાસીયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA