Tuesday, March 18, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : જમતા જમતા અચાનક ઢળી પડ્યા બાદ યુવાનનું મોત....

    વાંકાનેર : જમતા જમતા અચાનક ઢળી પડ્યા બાદ યુવાનનું મોત….

    વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ ટીટી સેનેટરીવેર્સ નામના કારખાનામાં કામ કરતા અને ત્યાં જ રહેતા ચંદનકુમાર પ્રભુભાઈ મહેતા (ઉ.વ. 25) નામનો શ્રમિક ગત તા.1 જાન્યુઆરીના રોજ સાંજે જમતો હોય, ત્યારે અચાનક જમતા જમતા બેભાન થઈ ઢળી પડતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!