ગઇકાલે જાહેર થયેલ ધો.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં ધી મોડર્ન સ્કૂલનો વિદ્યાર્થી કડીવાર નિશાંત ઈલ્મુદીનભાઈ (વાલાસણ)એ વાંકાનેરના ઈતિહાસમાં અત્યાર સુધીનાં સૌથી વધુ ગુણ 99.33% સાથે 99.99 PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવી રેકોર્ડ સ્થાપીત કરેલ છે. તેમણે ગણિતમાં 100 માંથી 100, ફિઝીક્સમાં 100 માંથી 99 અને કેમીસ્ટીમાં 100 માંથી 99 ગુણ મેળવેલ છે….
સાયન્સ ઉપરાંત ગઇકાલે જાહેર થયેલ ગુજકેટના પરિણામોમાં પણ ધી મોડર્ન સ્કૂલનો જ દબદબો રહ્યો છે. ગુજકેટ પરીક્ષામાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમા TOP-10 માં સૌથી વધુ 12-12 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલ છે. વાંકાનેરની એકમાત્ર ધી મોડર્ન સ્કૂલના 14-14 વિદ્યાર્થીઓએ 100 કરતા વધુ ગુણ મેળવેલ છે….
દર વર્ષની પરંપરા મુજબ ધો.12 સાયન્સ બોર્ડ પરીક્ષામાં પણ સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સાથે TOP-10 માં સૌથી વધુ 6-6 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલ છે…
સાયન્સ ઉપરાંત કોમર્સના પરિણામમાં પણ ધી મોડર્ન સ્કૂલના બે-બે વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાત બોર્ડમાં તથા સમગ્ર વાંકાનેર કેન્દ્રનાં સૌથી વધુ સાત-સાત વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી ધી મોડર્ન સ્કૂલનો દબદબો જાળવી રાખ્યો છે..
ધો.૧૧ સાયન્સ/કોમર્સમાં ધો ૧૦ ના પરિણામના દિવસથી જ પ્રવેશ શરૂ…
બ્રાંચ – 1
ધી મોડર્ન સ્કૂલ
રાજાવડલા રોડ, વાંકાનેર
મો. 94267 87034
મો. 99131 49409
બ્રાંચ – 2