વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન શહેરના માર્કેટ ચોક ખાતે આવેલ ટાઉનહોલના ખુલ્લા પટ્ટમાં પોલીસે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી ૧). સંદીપભાઇ અંબારામભાઇ માંડાણી, ૨). હાર્દ સતીષચંન્દ્ર ઓઝા, ૩). આકાશ સતીષચંન્દ્ર ઓઝા, ૪). સલીમભાઇ દાઉદભાઇ વળગામા અને ૫). મનિષભાઇ જગદિશભાઇ ભાટ્ટીને તીનપતિનો જુગાર રમતા રંગેહાથ રોકડ રકમ સહિત કુલ રૂ. 1870 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હોય, તેમજ પોલીના આ દરોડા દરમિયાન આરોપી મુકેશ નાજાભાઇ ગોહેલ નાસી છુટતા પોલીસે તમામ છ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1