Friday, September 13, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના રૂપાવટી ગામની સીમમાં આવેલ મચ્છુ 1 ડેમમાં ડૂબી જવાથી અજાણ્યા પુરૂષનું...

    વાંકાનેરના રૂપાવટી ગામની સીમમાં આવેલ મચ્છુ 1 ડેમમાં ડૂબી જવાથી અજાણ્યા પુરૂષનું મોત….

    વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામની સીમમાં આવેલ મચ્છુ 1 ડેમના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા 45 થી 50 વર્ષની ઉંમરના પુરુષનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાકાનેર તાલુકાના રૂપાવટી ગામની સીમમાં આવેલ મચ્છુ 1 ડેમના પાણીમાં ડૂબી જવાથી એક અજાણ્યા 45 થી 50 વર્ષની ઉંમરના પુરુષનું મોત થયું હતું, જેનો મૃતદેહ બિનવારસી હાલતમાં મળી આવતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી, મૃતકની ઓળખ મેળવવા તથા બનાવનું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!