Monday, February 16, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીકથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ આરોપીનાં જામીન મંજુર...

    વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીકથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ આરોપીનાં જામીન મંજુર…

    વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે ફર્સ્ટ લાઈક હોટલ નજીકથી થોડા સમય પહેલા મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના 4.829 કિલો જથ્થા સાથે આરોપી રમન રાજેશ સાહની અટકાયત કરવામાં આવી હોય, જે બનાવમાં આરોપીએ પોતાના વકીલ દાનાભાઈ ઝરવરીયા (રાજગઢ) અને એમ. યુ. બાદી મારફતે મોરબી સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરતાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને શરતી જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!