વાંકાનેર કોર્ટ પરિસરમાં ગઈકાલે બે ઇસમો દ્વારા જાહેરમાં એકાબીજા સાથે બોલાચાલી કરી બખેડો કરી કોર્ટ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડતા આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં આરોપી બહાદુરનાથ સુરમનાથ પરમાર અને જોગનાથ દાદુનાથ બામણિયા (રહે. બન્ને વાદી વસાહત, મોટા ભોજપરા) વિરુદ્ધ ગુન્હો નોંધી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm