સૌરાષ્ટ્રના સૌથી મોટા અને સતત ત્રીજા એક્ઝિબીશનનો આજે છેલ્લો દિવસ, છ મહિના દરમ્યાન ખરીદી માટે ફક્ત રૂ. 999 ભરી આજે જ બુકિંગ કરાવો…
વાંકાનેર શહેર ખાતે છેલ્લા બે વર્ષથી વાઘેશ્વરી ઝુલા દ્વારા વિવિધ પ્રકારના ઝુલાઓના ભવ્ય એક્ઝિબીશનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના બે એક્ઝિબીશનની ભવ્ય સફળતા બાદ પાંચ દિવસના ત્રીજા ઝુલા એક્ઝિબીશનને પણ ભવ્ય સફળતા મળી છે, જેમાં અત્યાર સુધીમાં હાજર ઝુલામાં 80% સુધી બુકિંગ પુર્ણ થયું છે, ત્યારે આજરોજ એક્ઝિબીશનના છેલ્લા દિવસે ગ્રાહકો માટે આગામી છ મહિના દરમ્યાન કોઇપણ ઝુલાની ખરીદી ફક્ત રૂ. 999 ભરીને કરાવવાની રહેશે, જેથી બુકિંગ કરાવનાર ગ્રાહકોને એક્ઝિબીશનના ભાવમાં આગામી છ મહિના દરમ્યાન કોઇપણ ઝુલો મળી રહેશે….
વાઘેશ્વરી ઝુલા દ્વારા આયોજિત આ મહા ઝુલા એક્ઝિબીશનમાં મુલાકાતીઓને ગાર્ડન ઝુલા, રજવાડી ઝુલા, ઈન્ડોર ઝુલા, આઉટડોર ઝુલા, બીગબોસ ઝુલા, ફ્લાવરપોટ સ્ટેન્ડ, સિંગલ ઝુલા, હેન્ગીંગ ઝુલા, હિચકા-લપસીયાની 30 કરતા વધુ નાની-મોટી દરેક આઈટમો જોવા મળશે, જેથી આજરોજ મહા ઝુલા એક્ઝિબીશનના છેલ્લા દિવસે મુલાકાત લેવાનું ચૂકશો નહીં….
ખરીદી કરો કે ન કરો, પરંતુ ઝુલા એક્ઝિબીશનની મુલાકાત અવશ્ય લો....
વાઘેશ્વરી ઝુલા એક્ઝિબીશન
• એક્ઝિબીશન સ્થળ/તારીખ •
જીનપરા ચોક, મેહુલ ટેલિકોમ સામે, વાંકાનેર
તારીખ : 29/03/2025 થી તા. 02/04/2025 સુધી…
સમય : સવારે 10 થી રાત્રીના 10 સુધી…
• સંપર્ક •