આલમ એન્ટરપ્રાઇઝ ખાતેથી સોલાર રૂફટોપના બુકિંગ પર સિસ્ટમને મળશે વિમાનું કવચ, સૌથી નિચી કિંમત, સૌથી શ્રેષ્ઠ સર્વિસ અને દરેક પ્રકારની ભાંગ તુટથી ૧૦૦% રક્ષણ….
વાંકાનેર શહેર ખાતે દેશની નામાંકિત TATA POWER સોલાર કંપનીના એકમાત્ર ડિલર એવા આલમ એન્ટરપ્રાઇઝ પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો લઇને આવી ગયું છે, જેમાં સમગ્ર મોરબી જિલ્લામાં સોલાર રૂફટોપ સિસ્ટમ સૌપ્રથમ વખત વિમા કવચ સાથે સૌથી ઓછી કિંમત, શ્રેષ્ઠ સર્વિસ અને 0 % વ્યાજદરનો લાભ રહેશે…..
આ સાથે જ ગ્રાહકોને આલમ એન્ટરપ્રાઇઝ ખાતેથી Adani, Waaree, Rayzone, APS, ONIX સહિત દરેક સોલાર કંપનીના સોલાર રૂફટોપ સિસ્ટમ સૌથી ઓછી કિંમતમાં મળી રહેશે. દરેક સોલાર રૂફટોપના બુકિંગ પર ગ્રાહકોને સૌથી ઓછી કિંમત, 0 ડાઉન પેમેન્ટ તેમજ સબસિડીની રકમ સિધી બાદ મળશે. જેમાં સોલાર સિસ્ટમના ઇન્સ્ટોલેશન બાદ પણ ગ્રાહકોની સોલાર પ્લેટના કોઇપણ પ્રકારનઃ ડેમેજ પર પણ ગેરંટીનો લાભ મળી રહેશે….
દેશની નંબર વન TATA POWER સોલાર રૂફટોપના બુકિંગ માટે આજે જ સંપર્ક કરો….