વાંકાનેર શહેરની માધ્યય એવા ગ્રીન ચોક, મશાયખી ચેમ્બર નિચે સેલરમાં પ્રખ્યાત વર્ષોથી કાર્યરત તકદીર ઈલેક્ટ્રોનિક્સ જેનો સ્વભાવ છે ” સીધી બાત નો બકવાસ ” એટલે કે સરળ ભાષામાં સીધો ફાયદો…. ગ્રાહકોને કોઇ પણ પ્રોડક્ટમાં, પ્રાઇઝમાં કે ગિફ્ટમાં કનફ્યુઝ કર્યા વગર સીધી વાત અને ચોખા ફાયદા સાથે તકદીર ઈલેક્ટ્રોનિક્સ દિવાળી 2024 સ્પેશ્યલ ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….

તકદીર ઈલેક્ટ્રોનિક્સ દિવાળી સ્પેશ્યલ ઓફરો…
• ક્રેડિટ કાર્ડ સાથે ખરીદી પર ગ્રાહકોને રૂ.1000 થી 15,000 સુધી કેશ ડિસ્કાઉન્ટ…*
• કંપનીઓ દ્વારા આપવામાં આવતી રેગ્યુલર વોરંટી સાથે વધારાની વોરંટીનો ગ્રાહકોને લાભ…*
• દરેક ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…
• ફાયનાન્સમાં ખરીદી પર ગ્રાહકોને એક હપ્તો બિલકુલ ફ્રી…(સિલેક્ટેડ મોડેલ પર)*
• દરેક સ્ટાન્ડર્ડ કંપનીની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો તથા મોબાઇલ અમારે ત્યાં હાજરમાં મળશે….

આ સાથે જ અમારે ત્યાંથી દરેક સ્ટાન્ડર્ડ કંપનીના એલઈડી ટી.વી., ફ્રિજ, એ.સી., વોશિંગ મશીન, મોબાઈલ ફોન, ઘરઘંટી, હોમ થિયેટર અને ડી.જે. સ્પીકર સહિત દરેક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સરળ હપ્તેથી મળશે….

૧૦૦ વાતની એક વાત ઈલેક્ટ્રોનિક્સ વસ્તુની ખરીદી પર સૌથી વધારે ફાયદો માત્ર તકદીર ઇલેક્ટ્રોનિક્સમાં જ માટે આજે જ રૂબરૂ મુલકાત લો….
તકદીર ઈલેક્ટ્રોનિક્સ
મશાયખી ચેમ્બર, ગ્રીન ચોક, નીચે સેલરમાં, વાંકાનેર
મો. 99981 57762





