Friday, March 14, 2025
Homeપ્રમોશન આર્ટિકલઆગામી રવિવારે વાંકાનેર ખાતે ૧). એઇમ્સના અનુભવી ન્યુરોસર્જન દ્વારા ' સાયટિકા '...

આગામી રવિવારે વાંકાનેર ખાતે ૧). એઇમ્સના અનુભવી ન્યુરોસર્જન દ્વારા ‘ સાયટિકા ‘ માટે રાહત દરે કેમ્પ તેમજ ૨). જનરલ અને લેપ્રોસ્કોપીના નિષ્ણાત સર્જન દ્વારા પેટ-આંતરડાને લગતા રોગો તથા હરસ, મસા માટે રાહતદરે કેમ્પ યોજાશે….

સત્યમ્ હોસ્પિટલ-વાંકાનેર ખાતે બંને ડોક્ટરોની ખાસ ઓપીડી યોજાશે…

વાંકાનેરની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ ખાતે આગામી રવિવારના રોજ એઇમ્સ હોસ્પિટલના અનુભવી ન્યુરોસર્જન ડો. રીધમ ખંડેરીયા દ્વારા સાયટીકા, કમર તથા પગના દુખાવા, પગની નસ દબાવી, મણકાનાં દુખાવા માટે ખાસ રાહતદરે ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું છે….

આ સાથે જ રાજકોટના જાણીતા જનરલ અને લેપ્રોસ્કોની સર્જન ડો. પ્રતાપસિંહ ડોડીયા દ્વારા શરીરમાં ગાંઠ, હરસ, મસા, ભગંદર, ગેંગ્રીન, પેટ, આંતરડા, પિત્તા‌સય, અન્નનળી, સ્વાદુપિંડ, બરોડ, હર્નીયા, એપેન્ડીક્સ સહિતના માટે ખાસ ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું છે….

ઓપીડી વિગતો…

તારીખ : 19-01-2025, રવિવાર
સમય : સવારે 10 થી બપોરે 01 સુધી
સ્થળ :

 સત્યમ હોસ્પિટલ 

ઝવેરી હાઉસ, મણીકર્ણી મંદિરની સામે, એસ.બી.આઈ. બેંક વાળી બજાર, માર્કેટ ચોક, વાંકાનેર.

 અપોઈન્ટમેન્ટ માટે…

મો. 75740 00507
મો. 73597 76486 

(નોંધ : રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે…)

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!