સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્ટર કૉલેજ કબડ્ડી સ્પર્ધા શનિવારનાં રોજ કાનજી ભુટ્ટા મુખ્ય રંગમંચ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ મુકામે યોજાયેલ હોય, જેમાં વાંકાનેરની દોશી કૉલેજની બહેનોની ટીમ વિજેતા બની છે. તેમજ દોશી કૉલેજની સારલા વિશાખા ભુપતભાઇ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે તથા ઝાપડા મધુ મશરૂભાઇ અને ગાબુ કિંજલ દેવરાજભાઈ એમ ત્રણ બહેનો નેશનલ લેવલ પર અમરાવતી- મહારાષ્ટ્ર મુકામે રમવા જવા માટે પસંદગી કરવામાં આવી છે...
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg