મેન્સવેરની દરેક આઇટમો પર મેળવો આકર્ષક ઓફરોનો લાભ, તમામ રેન્જમાં બ્રાન્ડેડ તથા લોકલ વેરાયટી પણ ઉપલબ્ધ…: મેન્સવેર સ્પે. જોડી ફક્ત રૂ. 599 થી શરૂ….
વાંકાનેર શહેર નજીક હાઇવે પર મીશરી હોટલની બાજુમાં આવેલ જેન્ટ્સ વેર કપડાંના વિશાળ શો-રૂમ એવા સંતોષ ક્લોથ હાઉસ દ્વારા પોતાના ગ્રાહકો માટે ફેબ્રુઆરી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને બ્રાન્ડેડ તથા લોકલ એમ બંને રેન્જમાં મેન્સ વેરમાં તદ્દન નવી વેરાયટીઓ સાથે વિશાળ સ્ટોકમાં જોડી ફક્ત રૂ. 599 થી શરૂ થઇ જશે…
આ સાથે જ અમારે ત્યાંથી બ્રાન્ડેડ જીન્સ પેન્ટ, શર્ટ, ટી-શર્ટ, સ્પેશ્યલ કુર્તા, પાર્ટી વેર પેન્ટ-શર્ટ, ફોર્મલ કોટન પેર, કાર્ગો પેન્ટ સહિત દરેક રેન્જમાં મેન્સવેર આઇટમો મળી રહેશે, જેથી જેન્ટ્સ વેરની ખરીદી માટે એકવાર અવશ્ય અમારા શોરૂમ ખાતે પધારો….