રમઝાન ઇદ તહેવાર નિમિત્તે શણગાર માટે સ્પેશ્યલ ઝુમર, ઇમ્પોટેડ આરબ અત્તર સહિતની અઢળક વેરાયટીઓ માટે આજે જ પધારો….
વાંકાનેર વિસ્તારમાં ખુશ્બૂના શોખીન માટે પ્રથમ પસંદગી બનેલા સંજર પરફ્યુમ દ્વારા આગામી રમઝાન ઇદ તહેવાર નિમિત્તે પોતાના ખુશ્બુના શોખીન ગ્રાહકો માટે દેશ-વિદેશના સ્પેશ્યલ બ્રાન્ડેડ અત્તર, સ્પ્રે, લોબન, ધુપ, ગુલાબજળ, સુખળ સહીત દરેક પ્રકારની ખુશ્બૂ હવે એક જ જગ્યાએથી મળી રહેશે….
સંજર પરફ્યુમના અદ્યતન શોરૂમ ખાતેથી ગ્રાહકોને ખાસ વિદેશીથી મંગાવવામાં આવેલ ઇમ્પોટેડ અત્તર, લોંગ લાસ્ટીક અત્તર, ગુલાબ જળ, નોન આલ્કોહોલીક સ્પ્રે, રૂમ સ્પ્રે, બોડી સ્પ્રે, લોબાન, સુખડ, ધૂપ સહિત દરેક પ્રકારની ખુશ્બૂ તેમજ બ્રાન્ડેડ કંપની રસાસી, ઓટોગ્રાફી, એહસાન, ધ લીડર, મરીયાજ, સ્વીસ, અલ નઈમ, મીના, ક્રેજી મુમેન્ટ, મોતી, તેમજ દુબઈ, અરીબીયનની બ્રાન્ડેડ કંપનીના પરફ્યુમ તેમજ અત્તર મળી રહેશે…
આ સાથે અમારે ત્યાંથી દુલ્હા માટે સહેરા, હાયડી હાર, રૂમ ડેકોરેશન માટે ફુલ, દુલ્હાની કાર ડેકોરેશન, બુકે, રૂમાલ, સ્પે. અત્તર, ટોપી સહિત દરેક વસ્તુઓ પણ મળી રહેશે તેમજ આપના રોજીંદા જીવન તથા પ્રસંગો પર ખાસ, ઘર, ઓફીસ, કારખાના, ધાર્મિક સ્થળો, ધાર્મિક કાર્યક્રમો માટે ઇમ્પોટેડ અત્તર, લોબાન-ધૂપ, અગરબત્તી સહિતની ખુશ્બૂનો ખજાનો પણ એકદમ વ્યાજબી દરેથી મળી રહશે….
ખુશ્બૂના શોખીન લોકો એકવાર અવશ્ય પધારો….