રેસીડેન્સીયલ, કોમર્શિયલ તથા ઇન્ડસ્ટ્રીયલ સોલાર સિસ્ટમના બુકિંગ પર ક્લિનીંગ પ્રેસર મશીન બિલકુલ ફ્રી, સોલાર ફિટીંગ માટે આજે જ સંપર્ક કરો….

હાલ સમગ્ર દેશમાં સરકાર દ્વારા સૌર ઊર્જા ઉત્પાદનના વિવિધ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે વાંકાનેર ખાતે પટેલ ગ્રાફિક્સ ગ્રુપના નવા સોપાન એવા શમ્સ સોલાર દ્વારા રેસીડેન્સીયલ, કોમર્શિયલ તથા ઇન્ડસ્ટ્રીયલ સોલાર સિસ્ટમ પર ઇદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે ધમાકેદાર ઓફરની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આગામી તા. 15 સુધીમાં સોલાર સિસ્ટમના બુકિંગ પર દરેક ગ્રાહકને સોલાર સિસ્ટમની સફાઈ માટે ક્લિનીંગ પ્રેશર મશીન બિલકુલ ફ્રી આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ મસ્જિદ ખાતે 10 KW સિસ્ટમના ઇન્સ્ટોલેશન પર 1 KW સિસ્ટમ બિલકુલ ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે….

આપની અગાસી પર વિજળીના વાવેતર માટે આજે જ સંપર્ક કરો….
• શમ્સ સોલાર •
(પટેલ ગ્રાફિક્સ ગ્રુપ)
એસ. કે. પ્લાઝા, પહેલા માળે, રાજકોટ રોડ, પતાળીયા પુલ પાસે, વાંકાનેર
મો. 99749 93260
મો. 95105 54951
મો. 99749 27618




